ભરૂચ ડિસ્ટ્રીક્ટ મૅનેજમેન્ટ એસોસિએશનની વર્ષ 2023-25 માટે દેવાંગ ઠાકોરની પ્રમુખ તરીકે વરણી કરવામાં આવી છે. તેમની સાથે વાઇસ પ્રેસિડેન્ટ તરીકેપ્રવિણદાન ગઢવી અને ડો સુનિલ ભટ્ટ , માનદ સેક્રેટરી તરીકે એ .કે. સહાની, જોઈન્ટ સેક્રેટરી તરીકે બી.ડી. દલવાડી અને રાઘવ પુરોહિત, ટ્રેઝરર તરીકે અર્પિત શાહ તેમજ કમિટી મેમ્બરમાં ડો. મહેશ વશી, સંજીવ વર્મા, પંકજ ભરવાડા, મંથન જોશી, સૌરભ કાયસ્થ તેમજ ઈમીડિએટ પાસ્ટ પ્રેસિડન્ટ હરીશ જોષીનો સમાવેશ કરવામાં આવ્યો છે.