Home / News / News-1038

BEIL ઇન્ફ્રાસ્ટ્રચર કંપની દ્વારા ઝઘડિયા જીઆઈડીસીમાં આશરે 13 હજાર જેટલા વૃક્ષોનું વાવેતર કરી જાણવણીને એક વર્ષ પૂર્ણ થતા નિરીક્ષણ કાર્યક્રમ યોજાયો


Views: 423
  • Sep 04, 2023
  • Updated 08:20:45am IST
BEIL ઇન્ફ્રાસ્ટ્રચર  કંપની દ્વારા ઝઘડિયા જીઆઈડીસીમાં આશરે 13 હજાર જેટલા વૃક્ષોનું વાવેતર કરી જાણવણીને એક વર્ષ પૂર્ણ થતા નિરીક્ષણ કાર્યક્રમ યોજાયો
ઝઘડિયા નોટિફાઇડ એરીયાઑથોરિટી  અને ઝઘડિયા ઇન્ડસ્ટ્રીઝ  દ્વારા 100 એકર જેટલી જમીનમાં ગ્રીન બેલ્ટ માટે વૃક્ષારોપણ માટેનો સંકલ્પ કરવામાં આવ્યો છે. તેના અનુસંધાને કામ પણ ચાલી રહ્યું છે.
આ માટે ઝ ઘડિયા નોટિફાઇડ એરીયા ઓફિસ દ્વારા ઝઘડિયા જીઆઇડીસીમાં આવેલ વિવિધ  એકમોને જમીન પણ ફાળવવામાં આવી છે. ગત સપ્ટેમ્બર માસમાં BEIL ઇન્ફ્રાસ્ટ્રચર  કંપની દ્વારા રોટરી ક્લબ ઓફ અંકલેશ્વરના સહયોગથી 55000 ચોરસમીટર જગ્યામાં આશરે 13 હજાર જેટલા વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યું હતું  જેને   2 જી સેપ્ટેમ્બરે એક વર્ષ પૂર્ણ થતું હોય તેની ઉજવણીના ભાગરૂપે વધુ વૃક્ષારોપણ તે સ્થળે કરવામાં આવ્યું છે.
 આ પ્રસંગે  BEIL ઇન્ફ્રાસ્ટ્રચર કંપની અને ઝઘડિયા ઇન્ડસ્ટ્રીયલ એસોસિએશનના પ્રમુખ અશોક પંજવાણી જણાવ્યું હતું કે 100 એકર જેટલી જમીનમાં લેન્ડ ડેવલપમેન્ટ સંકલ્પ સાકાર કરવા બેલ કંપની દ્વારા 14 એકર જેટલી જમીનમાં 2022 માં 13 હજાર થી વધુ વૃક્ષો વાવેતર કર્યા હતા, જેને આજે રોજ એક વર્ષ પૂર્ણ થતા તે વૃક્ષ નિરીક્ષણ કરવા અને આજરોજ તેમાં વધુ વૃક્ષોનું વાવેતર કરવામાં આવેલ છે.
 આ પ્રસંગે ઝઘડિયા ઇન્ડસ્ટ્રી એસોસિયેશનના વાઇસ પ્રેસિડેન્ટ રાજેશ ના હતા એ જણાવ્યું હતું કે અમારી સામાજિક જવાબદારીના ભાગરૂપે આ વિસ્તારના ડેવલોપ કરવું એ અમારી પ્રથમ જવાબદારી છે.BEIL ઇન્ફ્રાસ્ટ્રચર  કંપની દ્વારા ઝઘડિયા જીઆઈડીસીમાં આશરે 13 હજાર જેટલા વૃક્ષોનું વાવેતર કરી જાણવણીને એક વર્ષ પૂર્ણ થતા નિરીક્ષણ કાર્યક્રમ યોજાયો
આ પ્રસંગે ઝગડીયા ઇન્ડસ્ટ્રીઝ અસોસિએશનના પ્રમુખ અશોક પંજવાની, ઉપ પ્રમુખ રાજેશ નાહટા,  ઝઘડિયા નોટિફાઇડ એરીયાના ચીફ ઓફિસર બામણીયા,  રોટરી ક્લબ અંકલેશ્વરના  પ્રમુખ ઘનશ્યામ ગજેરા,  મીરા પંજવાની ,  BEAIL ઇન્ફ્રાસ્ટ્રચર  કંપની ના બી.એલ . દલવાડી, નરેન્દ્ર ભટ્ટ તેમજ ઇન્ડસ્ટ્રીઝના સભ્યો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. 
 
 
Jigar Publicity
Jigar Publicity
Jigar Publicity
Jigar Publicity
Jigar Publicity
Jigar Publicity
Jigar Publicity
Jigar Publicity
Jigar Publicity
Jigar Publicity
Jigar Publicity
Jigar Publicity
Jigar Publicity